મારે મારા વતન પાછા જવું છે

 

  • મારે મારા વતન પાછા જવું છે *4
  • મારે મારી માને ગળે લગાડવી છે, મારે મારા પિતાને ભેટવું છે.
  • મારે મારા વતન પાછા જવું છે. * 4
  • મારે મારી દાદીને મળવું છે, મારે મારા દાદાને મળવું છે.
  • મારે મારા વતન પાછા જવું છે. *4
  • મારે માટીને સ્પર્શવી છે, મારે વૃક્ષો પરથી ફળ તોડવાં છે,
  • મારે આકાશને નિહાળવું છે, મારે કૂવાઓનું પાણી પીવું છે.
  • મારે મારા વતન પાછા જવું છે. *4
  • મારે મારા મિત્રોને મળવું છે, મારી મસ્જિદમાં નમાજ પઢવી છે, મારું કુરાન વાંચવું છે, બને એટલા મોટા અવાજે.
  • મારે મારા વતન પાછા જવું છે. *4
  • મારે મારા વતન પાછા જવું છે, ભલે માત્ર મુલાકાત માટે, એક દિવસ, એક દિવસ.
Never Lose Hope

Tags